For Inquiries :
Scroll down
Latest News
Source Destination Time
Voyage Symphony   
Ghogha Dahej 09:00 AM
Dahej Ghogha 12:30 PM
Ghogha Dahej 05:00 PM
Dahej Ghogha 08:30 PM
Latest Updates

દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ હંગામી ધોરણે હવે તારીખ 27 - ઓક્ટોબર 2019 સુધી બંધ રહેશે

દહેજ ટર્મિનલ ખાતે ના ટર્નિંગ સર્કલ અને અપ્રોચ ચેનલ માં પાણી ની પૂરતી ઊંડાઈ ના અભાવે, ઉપરોક્ત સર્વિસ હંગામી ધોરણે બંધ રાખવામાં આવેલ છે.

ડ્રેજીંગ કરી ને પૂરતી ઊંડાઈ આપવાની જવાબદારી ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) ની હોય અને હાલ માં GMB તરફ થી આ બાબતે કોઈપણ જાત ની સ્પષ્ટતા ન કરેલ હોવાથી ઈન્ડિગો સી વેસ પ્રિયવટ લિમિટેડ (ISPL ) એ હાલ પૂરતી લંબાવીને તા.27-ઓક્ટોબર-2019 સુધી હંગામી ધોરણે રોરો ફેરી સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે.

TARIFF IN INR
Cars – 1000
Bikes – 200
Executive Class – 350
Business Class – 500
VVIP Class – 1000
For Bus Timing and Booking Click Here